Love shayari in Gujarati images
Shayari

Best Love Shayari in Gujarati – Romantic, Heart Touching & True Love Shayari

Sweet and Romantic Gujarati Shayari પ્રેમની સુંદર લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવાની એક ખાસ રીત છે. જ્યારે દિલમાં કોઈ ખાસ વ્યક્તિ માટે પ્રેમ હોય, ત્યારે આવી શાયરી તમારા ભાવોને વધુ સુંદર રીતે રજૂ કરવામાં મદદ કરે છે. અહીં કેટલીક મીઠી અને રોમેન્ટિક ગુજરાતી શાયરી આપવામાં આવી છે, જે તમારા પ્રેમને વધુ ખાસ બનાવશે.

Best Love Shayari in Gujarati

• તારી સાથે જ મારા સપનાઓને પાંખો મળે છે,
તારા વગર આ જીવન અધૂરું લાગે છે.

• તારી આંખોમાં જ મારી દુનિયા વસે છે,
તારા પ્રેમથી જ મારા દિલને શાંતિ મળે છે.

• તું સાથે દરેક મુશ્કેલી સરળ લાગે છે,
તારા વગર તો ખુશીયો પણ અધૂરી લાગે.

• તું જ મારા જીવનની સૌથી સુંદર વાર્તા છે,
અને તુ એ વાર્તાનો સૌથી સુંદર પાત્ર છે.

• દિલની દરેક ધડકનમાં માત્ર તારું જ નામ વસે છે,
દુર હોવા છતાં તારી જ રાહ માં મારુ દિલ ધડકે છે.

Heart Touching Love Shayari in Gujarati

• તારું એક સ્મિત આખો દિવસ સુંદર બનાવી દે છે,
તારો સાથ મારા દરેક સપના ને ખાસ બનાવી દે છે.

• દિલને શાંતિ તો ફક્ત તારા પ્રેમમાં જ મળી,
બાકી દુનિયા ની ભીડ માં તો માત્ર એકલતા જ મળી.

• તારા વગર બધું હોવા છતાં કંઈક ખૂટતું લાગે છે,
કારણ કે મારી ખુશીઓનો સાચો અર્થ તું જ છે.

• જ્યારે પણ જીવનથી થાકી જાઉં છું,
તારો સાથ મારા દિલ ને શાંતિ આપી જાય છે

• પ્રેમ શબ્દોથી નથી સમજાતો,
એ તો દિલ થી અનુભવતો સુંદર એહસાસ છે.

વધુ શાયરી વાંચો : Happy Friendship day shayari 

Letest Love Shayari in Gujarati

•મારી જિંદગીની સૌથી સુંદર વાત તું જ છે,
અને મારી દુનિયામાં જ દરેક દિવસ ખાસ છે.

• પ્રેમમાં શબ્દોની જરૂર નથી,
દિલથી દિલનો સંબંધ પૂરતો છે.

• તારી એક ઝલક માટે,
મારું દિલ રોજ બેકરાર રહે છે.

• તારી યાદો વગર,
મારું જીવન અધૂરું લાગે છે.

• દિલ તો માત્ર તારું જ નામ લે છે,
ભલે હોઠ કંઈ પણ કહે.

Love Shayari for Boyfriend in Gujarati

• સુખ હોય કે દુઃખ, તારો સાથ જોઈએ,
આ આખી જિંદગી ફક્ત તારો પ્રેમ જોઈએ.

• મારી ખુશીઓનો આધાર તું છે,
મારા દરેક સપનાનો પ્રેમભર્યો સંસાર તું છે.

• દુનિયા ભલે બદલાઈ જાય,
પણ તારા માટેનો મારો પ્રેમ ક્યારેય નહીં બદલાય.

• ભગવાન પાસે એક જ દુઆ છે મારી,
તારા પ્રેમ થી મહેકતી રહે દુનિયા મારી.

• તારા પ્રેમમાં એવી મીઠાશ છે,
જે મારા દરેક દિવસને ખાસ બનાવે છે.

Love Shayari for Girlfriend in Gujarati

• એ એક સ્માઈલ મારી કમજોરી છે,
અને તારો પ્રેમ મારી તાકાત.

• તું મારી જિંદગીમાં આવી ત્યારથી,
દરેક દિવસ સુંદર લાગી રહ્યો છે.

• તારા સંગેની દરેક મુલાકાત,
મારા દિલમાં નવી ખુશી ભરી દે છે.

• હું ચાંદ નથી લાવી શકતો,
પણ આખી જિંદગી તારો સાથ જરૂર આપી શકું છું.

• તું મારી પ્રાર્થનાનો જવાબ છે,
જેની મને હંમેશા રાહ હતી.

More Gujarati Shayari : Sad Shayari in Gujarati

Love Shayari for Husband in Gujarati

• મારા જીવનની સૌથી સુંદર ભેટ તું છે,
દરેક પ્રાર્થનામાં માંગેલું સપનું તું જ છો.

• તારી સાથે દરેક દિવસ ખાસ લાગે છે,
તારા પ્રેમથી જ જીવનમાં ખુશીઓ વસે છે.

• દિલની દરેક ધડકનમાં તારું નામ છે,
મારા માટે તો તું જ આખી દુનિયા છે.

• જીવનના દરેક રસ્તે તારો સાથ મળે,
મારા દરેક જન્મમાં તું જ જીવનસાથી મળે.

• તારી એક સ્મિતથી દિવસ સુંદર બની જાય છે,
તારા પ્રેમથી જ મારું જીવન મહેકી જાય છે.

Love Shayari for Wife in Gujarati

• પત્ની માત્ર જીવનસાથી નથી,
પણ જીવનની સૌથી મોટી ખુશી છે.

•તારા સપનાઓમાં વિતાવેલો દરેક દિવસ,
મારા માટે આશીર્વાદ સમાન છે.

• તું મારા ઘરની રોશની છે,
અને મારા જીવનની ખુશી પણ.

• તારી સાથેનો સંબંધ,
મારા જીવનનો સૌથી સુંદર નિર્ણય છે.

• તારા પ્રેમ વગર,
મારું જીવન અધૂરું છે.

Love Couple Shayari in Gujarati

• બે દિલ જ્યારે એકબીજાને સમજી લે,
ત્યારે પ્રેમ વધુ સુંદર બની જાય છે.

• તારો હાથ મારા હાથમાં હોય,
તો દરેક રસ્તો સરળ લાગે છે.

• સાથે ચાલવાનું વચન,
પ્રેમને વધુ મજબૂત બનાવે છે.

• તું અને હું નહીં,
પણ “આપણે” એ પ્રેમની સાચી ઓળખ છે.

• પ્રેમનું સૌથી સુંદર રૂપ,
એકબીજાનો સાથ છે.

Don’t Miss These : Motivational Quotes in Gujarati

Romantic Love Shayari in Gujarati

• ચાંદ પણ શરમાઈ જાય,
એવું તારું રૂપ છે,
અને દિલને ખુશ કરી દે,
એવો તારો પ્રેમ છે.

• તારી આંખોના દરિયામાં જે નશો છે,
તે કોઈ દારૂમાં નથી.

• તારી સાથે વાત કરવી,
મારા દિવસનો સૌથી સુંદર ભાગ છે.

• પ્રેમમાં જીત કે હાર નથી હોતી,
માત્ર એકબીજાનો સાથ હોય છે.

• તારી યાદો મારા દિલની,
સૌથી સુંદર સંપત્તિ છે.

 True Love Shayari in Gujarati

• સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી,
પરિસ્થિતિઓ બદલાઈ શકે છે.

• પ્રેમમાં વિશ્વાસ સૌથી મોટું બળ છે.

• જે પ્રેમ દિલથી થાય,
તે ક્યારેય સમાપ્ત થતો નથી.

• સાચો પ્રેમ મેળવવો મુશ્કેલ છે,
પણ મળ્યા પછી જીવન સુંદર બની જાય છે.

• પ્રેમનું સાચું મૂલ્ય,
સમય સાથે સમજાય છે.

Sweet and Romantic Gujarati Shayari

• તારા આ દિલમાં ખોવાઈ જાઉં છું,
કારણ કે ત્યાં જ મને સાચી ખુશી મળે છે.

• દિલની દરેક ધડકન કહે છે,
કે તું જ મારી જિંદગી છે.

• સ્નેહનો સંબંધ એ નથી કે કેટલો સમય સાથે રહ્યા,
પ્રેમ એ છે કે કેટલો સાચો સ્નેહ કર્યો.

• જિંદગી ની દરેક પળ,
મારા માટે ખાસ છે.

• મારા સપનાઓનું સૌથી સુંદર પાત્ર,
માત્ર તું જ છે.

Explore More Posts : Gujaratiwish

Emotional Gujarati Love Shayari

• તારી યાદો આજે પણ દિલને રડાવી જાય છે,
કારણ કે તારા વગરની દરેક પળ અધૂરી લાગે છે.

• પ્રેમ તો આજે પણ એટલો જ છે,
ફક્ત હવે તું મારી પાસે નથી.

• દિલ તૂટવાનો અવાજ નથી આવતો,
પણ તેની પીડા આખી જિંદગી સંભળાય છે.

• આંખોમાં આંસુ અને હોઠ પર સ્મિત રાખું છું,
કારણ કે તારી ખુશી માટે બધું સહન કરું છું.

• ક્યારેક પ્રેમ મળતો નથી,
પણ તેની યાદો આખી જિંદગી સાથ આપે છે.

પ્રેમ જીવનની સૌથી સુંદર લાગણી છે, અને શાયરી એ લાગણીને વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આશા છે કે આ Sweet and Romantic Gujarati Shayari તમને ગમી હશે અને તમારા દિલની વાત તમારા પ્રિયજન સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. આ સુંદર શાયરીઓ તમારા પ્રેમભર્યા સંબંધમાં વધુ મીઠાશ ઉમેરે તેવી શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *