રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ, લાગણી અને બાળપણની યાદોને ઉજવવાનો તહેવાત છે. બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ બહેનને હંમેશાં વચન આપે છે કે તે તેનું હંમેશા રક્ષણ કરશે. આ દિવસે રાખડી બાંધી નાની મોટી ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જો તમારે પણ તમારા ભાઈ માટે કોઈ સુંદર ગિફ્ટ લેવી હોઈ તો નીચે ગિફ્ટ આઈડિયા આપેલ છે
દરેક બહેનના મનમાં એક જ વિચાર આવે છે કે best rakhi gift શું હોઈ શકે? બહેન ભાઈ ને આવી ગિફ્ટ આપવા માંગે છે જે માત્ર દેખાવે નાઈ પણ ભાઈ તેની ઉપયોગ પણ કરી શકે. અને તેને બહેનને યાદ પણ કરે.
આ બ્લોગ માં ભાઈ માટે રક્ષાબંધન પર આપી શકાય તેવી કેટલીક ઉપયોગી, stylish, personal અને budget-friendly gift ideas વિશે જાણીએ.
Best Rakhi Gift for Brother કઈ રીતે પસંદ કરવી?
ભાઈ માટે ગિફ્ટ પસંદ કરતા પહેલાં તેની રોજિંદી પસંદગી અને જરૂરિયાત વિશે વિચારવું સૌથી સારું છે.
જો તમારો ભાઈ practical વસ્તુઓ પસંદ કરે છે તો wallet, watch અથવા Perfume જેવી વસ્તુ ઉપયોગી બની શકે છે. જો તેને fashionનો શોખ હોય તો bracelet અથવા બીજી accessory પસંદ કરી શકાય.
ગિફ્ટ પસંદ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો:
* ભાઈની ઉંમર અને personality
* તેની hobby અને lifestyle
* તેને કઈ વસ્તુનો વધારે ઉપયોગ થાય છે
* તમારું budget
* ગિફ્ટ personal છે કે સામાન્ય
* ગિફ્ટ લાંબા સમય સુધી ઉપયોગી છે કે નહીં
મોંઘી ગિફ્ટ જ સૌથી સારી હોય એવું નથી. ઘણી વખત નાની ગિફ્ટ પણ વધારે યાદગાર બની જાય છે.
Best Rakhi Gift Ideas for Brother
Personalized Gift
જો તમે ભાઈ ને કંઈક ખાસ ગિફ્ટઆપવા માંગતા હો તો personalized gift સારો વિકલ્પ બની શકે છે.
જો ગિફ્ટમાં ભાઈનું નામ, ફોટો અથવા તેની સાથે જોડાયેલી કોઈ ખાસ યાદ ઉમેરવામાં આવે, તો ગિફ્ટ વધુ સારી બની જાય છે. આવી ગિફ્ટમાં કિંમત કરતાં લાગણીનું મહત્વ વધારે હોય છે.
Personalized wallet, mug, photo frame, keychain અથવા customized gift પણ આપી શકાય.
You May Also Like : Funny Raksha Bandhan Wishes
Stylish Wallet
Wallet ભાઈ માટે એક evergreen અને રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકાય છે. મોટાભાગના ભાઈઓ walletનો રોજ ઉપયોગ કરે છે, તેથી Rakhi gift તરીકે તે ઉપયોગી છે.
જો તમારો ભાઈ simple અને practical વસ્તુઓ પસંદ કરે છે તો હળવું અને કોમ્પેક્ટ વોલેટ પસંદ કરી શકાય. થોડું વધુ modern option જોઈએ તો card holder અથવા RFID wallet પણ આપવું વધુ યોગ્ય છે.
Wallet સાથે નાનું handwritten નોટ ઉમેરશો તો ગિફ્ટ વધારે સારું લાગશે.
Watch
ઘણા લોકો ને watches પસંદ હોય છે. તેથી સારી-looking watch પણ best gift બની શકે છે.
જો તમારો ભાઈ formal clothes વધારે પહેરે છે તો simple અને elegant watch પસંદ કરી શકાય. Casual lifestyle ધરાવતા ભાઈ માટે sporty અથવા modern design વધારે યોગ્ય છે.
Budget પ્રમાણે simple watch અથવા smart watch માંથી કોઈ પણ પસંદ જકરી શકાય.
Bracelet અથવા Stylish Accessory
જો તમારો ભાઈ fashion અને accessoriesનો શોખીન છે તો bracelet એક સુંદર વિકલ્પ છે.
Leather bracelet, stainless steel bracelet અથવા minimal designની accessory તેના daily look ને complete કરશે
હાલના Rakhi gift guidesમાં brothers માટે bracelets અને men’s accessoriesને પણ popular options તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.
Chocolate Hamper
જો તમારો ભાઈ chocolatesનો શોખીન હોય તો chocolate hamper સરળ અને safe gift છે.
તમે તેની પસંદગી પ્રમાણે dark chocolate, milk chocolate, nuts સાથે hamper તૈયાર કરી શકો છો. Homemade sweets સાથે chocolate ઉમેરવાથી Rakhi celebration વધુ special બની શકે છે.
Chocolate gift ખાસ કરીને younger brother માટે સારો વિકલ્પ બની શકે છે.
Grooming Kit
ઘણા ભાઈઓ personal grooming પર ધ્યાન આપે છે. તેથી grooming kit પણ useful
gift બની શકે છે.
Beard care products, face care items, perfume અથવા basic grooming essentials નું gift પસંદ કરી શકાય.
જો તમને તમારા ભાઈની grooming preferences ખબર હોય તો તે પ્રમાણે વસ્તુ સરળતા થી પસંદ કરી શકાય.
Wireless Earbuds
Music, podcasts અથવા callsનો શોખ ધરાવતા ભાઈ માટે wireless earbuds ઉપયોગી ગિફ્ટ બની શકે છે.
આ પ્રકારની gift પસંદ કરતી વખતે માત્ર દેખાવ નહીં પરંતુ battery life, comfort અને sound quality જેવી બાબતો નું પણ ધ્યાન આપવું જોઈએ.
જો તમારો ભાઈ રોજ earbudsનો ઉપયોગ કરતો હોય તો આ gift માત્ર Rakhi સુધી મર્યાદિત નહીં રહે પરંતુ રોજિંદા જીવન માં પણ ઉપયોગી થશે.
Perfume
perfume પણ simple અને stylish gift છે. તેની પસંદગી પ્રમાણે fresh, woody અથવા mild fragrance પસંદ કરી શકાય.
જો તમને ખબર હોય કે તમારા ભાઈ ને કઈ પ્રકારની fragrance ગમે છે તો પસંદગી કરવી સરળ બની જાય છે. નહીં તો ખૂબ strong fragrance કરતાં mild અને versatile fragrance પસંદ કરવી વધુ સારો વિકલ્પ છે.
More From This Topic : Rakhi gift Idea for sister
Best Gift Ideas for Elder Brother on Rakhi
મોટા ભાઈ માટે gift પસંદ કરતી વખતે થોડું mature અને useful option પસંદ કરી શકાય.
Elder brother માટે આ ideas વિચારવા યોગ્ય છે:
* Premium wallet
* Classic watch
* Perfume
* Leather belt
* Grooming kit
* Personalized diary
* Stylish bracelet
* Travel organizer
* Coffee mug સાથે personalized message
* Premium chocolate hamper
મોટા ભાઈ સાથે બાળપણથી ઘણી યાદો જોડાયેલી હોય છે. તેથી gift સાથે નાની handwritten note આપશો તો તે વધુ meaningful બની શકે છે.
Best Rakhi Gift for Younger Brother
નાના ભાઈ માટે થોડું fun અને trendy gift પસંદ કરી શકાય છે.
તેના interest પ્રમાણે gift પસંદ કરવી સૌથી સારી રીત છે.
* Chocolates
* Wireless earbuds
* Gaming accessories
* Customized mug
* T-shirt
* Wallet
* Sports accessories
* Perfume
* Backpack
* Personalized keychain
નાના ભાઈને શું ગમે છે તે જાણતા હો તો gift પસંદ કરવી વધારે સરળ બની જાય છે.
Best Rakhi Gift for Unmarried Brother
Unmarried brother માટે પણ gift પસંદ કરતી વખતે તેની lifestyleને ધ્યાનમાં લેવી જોઈએ.
જો તે officeમાં કામ કરે છે તો wallet, watch અથવા perfume ઉપયોગી બની શકે છે. જો તે collegeમાં હોય તો backpack, headphones, chocolates અથવા customized accessories સારી પસંદગી બની શકે છે.
Unmarried brother માટે કેટલાક gift ideas:
* Smartwatch
* Wallet
* Perfume
* Grooming kit
* Bracelet
* Earbuds
* Personalized mug
* Chocolate hamper
* Travel accessories
* Casual fashion accessories
More Posts for You : Raksha Bandhan quotes in Gujarati
Best Rakhi Gift for Younger Brother in Chocolates
જો તમારા નાના ભાઈને chocolates ગમે છે તો માત્ર એક chocolate આપવાને બદલે નાનું customized chocolate hamper બનાવી શકાય.
તેમાં તેની favourite chocolates સાથે cookies, dry fruits અથવા handwritten note ઉમેરી શકાય.
આ રીતે simple chocolate gift પણ વધારે special બની શકે છે.
Best Rakhi Gifts for Brother Under Different Budgets
દરેક બહેનનું budget અલગ હોય છે. તેથી gift પસંદ કરતી વખતે કિંમત કરતાં તેની usefulness અને emotional value વધારે મહત્વની છે.
Under ₹500
નાના budgetમાં પણ સારી Rakhi gift આપી શકાય છે.
* Chocolate box
* Customized keychain
* Coffee mug
* Simple bracelet
* Greeting card
* Small grooming product
* Personalized photo gift
Under ₹1000
₹1000ની અંદર options થોડા વધારે મળે છે.
* Wallet
* Perfume
* Grooming kit
* Stylish bracelet
* Premium chocolate hamper
* Customized gift box
* Casual accessories
Above ₹1000
જો તમે થોડું premium gift આપવા માંગતા હો તો:
* Smartwatch
* Premium watch
* Wireless earbuds
* Premium grooming set
* Branded wallet
* Personalized hamper
* Premium accessories
Visit Us : Gujaratiwish
What Is the Best Gift for a Brother on Rakhi?
જો એક જ gift પસંદ કરવાની હોય તો તેનો જવાબ તમારા ભાઈની પસંદગી પર આધાર રાખે છે.
Practical ભાઈ માટે wallet અથવા watch સારી પસંદગી છે. Fashion-loving ભાઈ માટે bracelet અથવા perfume પસંદ કરી શકાય. Technologyમાં રસ ધરાવતા ભાઈ માટે earbuds અથવા smartwatch યોગ્ય રહેશે. Chocolates પસંદ કરતો ભાઈ હોય તો chocolate hamper આપી શકાય.
પરંતુ જો તમે giftને emotional બનાવવું માંગતા હો તો personalized gift સાથે handwritten note લખી શકાય.
આખરે best gift એ સૌથી મોંઘી વસ્તુ નથી. તમારા ભાઈને ધ્યાનમાં રાખીને પસંદ કરેલી gift જ સૌથી ખાસ બને છે.
Rakhi Gift સાથે શું લખવું?
ગિફ્ટ સાથે નાનું message લખવાથી સામાન્ય gift પણ યાદગાર બની શકે છે.
તમે લખી શકો:
ભાઈ, જીવનમાં ગમે તેટલા લોકો આવે, પરંતુ તારી જગ્યા કોઈ નઈ લઇ શકે. આપણી મસ્તી, ઝઘડા અને પ્રેમભરી મસ્તી ક્યારેય ભૂલાશે નહીં. તારો સાથ હંમેશાં મારી તાકાત છે અને તારી દરેક ખુશી મારા માટે ખૂબ જ મહત્વની છે. Happy Raksha Bandhan!
અંતિમ શબ્દો
રક્ષાબંધનનો સાચો અર્થ giftની કિંમતમાં નથી પરંતુ ભાઈ-બહેનના પ્રેમ નો સંબંધ છે. ભાઈને આપેલી નાની chocolate હોય કે personalized wallet, watch હોય કે handwritten message, જો તેમાં પ્રેમ અને લાગણી હોય તો તે gift ખાસ બની જાય છે.
FAQ
રક્ષાબંધન પર ભાઈને કઈ ગિફ્ટ આપવી સૌથી સારી છે?
ભાઈની પસંદગી અને જરૂરિયાત પ્રમાણે ગિફ્ટ પસંદ કરવી સૌથી સારી રીત છે. Wallet, watch, perfume, grooming kit, chocolates, bracelet અને wireless earbuds જેવા વિકલ્પો સારા રહી શકે છે.
₹500ની અંદર ભાઈ માટે કઈ Rakhi gift આપી શકાય?
₹500ની અંદર chocolate box, customized keychain, coffee mug, simple bracelet, greeting card અથવા નાનું grooming product આપી શકાય છે.
₹1000ની અંદર Best Rakhi Gift for Brother કઈ છે?
₹1000ની અંદર wallet, perfume, grooming kit, stylish bracelet, chocolate hamper, customized gift box અથવા casual accessories જેવા વિકલ્પો પસંદ કરી શકાય છે.
ભાઈ માટે ગિફ્ટ પસંદ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું?
ભાઈની ઉંમર, તેની પસંદગી, lifestyle, hobby, રોજિંદી જરૂરિયાત અને તમારું budget ધ્યાનમાં રાખવું જોઈએ. ગિફ્ટ મોંઘી હોવા કરતાં ઉપયોગી અને લાગણીસભર હોય તે વધુ મહત્વનું છે.
