માતા આપણા જીવનની સૌથી ખાસ વ્યક્તિ છે. તેમનો પ્રેમ, કાળજી અને આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે છે. મમ્મીના જન્મદિવસે તેમને દિલથી શુભેચ્છા પાઠવવી એ પ્રેમ વ્યક્ત કરવાની સુંદર રીત છે.
જો તમે તમારી મા અથવા મમ્મી માટે ટૂંકી અને પ્રેમાળ ગુજરાતી Birthday Wishes શોધી રહ્યા છો, તો અહીં સુંદર શુભેચ્છાઓ આપવામાં આવી છે. તમે આ wishes WhatsApp, Facebook અથવા Instagram પર પણ શેર કરી શકો છો.
Birthday Wishes for Mother in Gujarati

- મમ્મી, તું મારા જીવનની સૌથી સુંદર ભેટ છો. હેપ્પી બર્થડે!
- મા, તમારો પ્રેમ મારી સૌથી મોટી તાકાત છે.
- મારી દરેક ખુશીનું કારણ મારી મા છે. હેપ્પી બર્થડે!
- મમ્મી, તમારો પ્રેમ હંમેશા મને આમ જ મળતો રહે.
- મારી વહાલી મમ્મીને પ્રેમ અને ખુશીઓથી ભરેલા જન્મદિવસ ની જાજેરી શુભકામના.
- મા, તમારા ચહેરા પર ક્યારેય દુઃખ ન આવે. હેપ્પી બર્થડે!
- તમારી મમતા મારા જીવનની સૌથી મોંઘી ભેટ છે.
- મમ્મી, તમે હંમેશા સ્વસ્થ અને ખુશ રહો.
- મા, તમારી સાથે હોય ત્યારે દરેક દિવસ ખાસ લાગે છે.
- મારી સૌથી પ્રિય વ્યક્તિને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.
તમારા દીકરાના જન્મદિવસને ખાસ બનાવવા માટે પ્રેમભરી Birthday Wishes for Son in Gujarati પણ જોઈ શકો છો.
Heart Touching Birthday Wishes for Mother

- ભગવાન તમને લાંબું અને સ્વસ્થ જીવન આપે. હેપ્પી બર્થડે મા!
- તમારા જીવનમાં હંમેશા સુખ અને શાંતિ રહે.
- ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.
- તમારો દરેક દિવસ ખુશીઓથી ભરેલો રહે.
- મા, ભગવાન તમને દરેક દુઃખથી દૂર રાખે.
- હંમેશા સ્વસ્થ રહો અને ખુશ રહો. જન્મદિવસની શુભેચ્છા!
- ભગવાનનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે.
- તમારા જીવનમાં પ્રેમ અને આનંદ હંમેશા રહે.
- તમારી દરેક ઈચ્છા આજે અને હંમેશા પૂરી થાય.
- મા, તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય.
Loving Birthday Wishes for Mom

- હેપ્પી બર્થડે મા, તમે હંમેશા ખુશ રહો!
- મારી વહાલી મમ્મીને જન્મદિવસની શુભેચ્છા.
- મા, તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય.
- ભગવાન તમને હંમેશા સ્વસ્થ રાખે.
- મમ્મી, તમારું સ્મિત હંમેશા જળવાઈ રહે.
- મા, તમારો આશીર્વાદ મારી સૌથી મોટી તાકાત છે.
- મારી દુનિયાની સૌથી ખાસ માને હેપ્પી બર્થડે!
- મા, તમને જીવનની દરેક ખુશી મળે.
- મમ્મી, હંમેશા હસતા રહો અને ખુશ રહો.
- મારી પ્રિય માને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
Emotional Birthday Wishes for Mother

- મા, તમારા વગર મારું જીવન અધૂરું છે. હેપ્પી બર્થડે!
- તમે મારા માટે ભગવાનની સૌથી સુંદર ભેટ છો.
- મા, તમારી મમતા હંમેશા મારા હૃદયમાં રહેશે.
- મારી દરેક પ્રાર્થનામાં તમારી ખુશી હોય છે.
- મા, તમે હંમેશા મારી તાકાત બનીને રહો.
- તમારા પ્રેમ વિના જીવનની કલ્પના પણ મુશ્કેલ છે.
- મમ્મી, તમારો સાથ મારા માટે સૌથી કિંમતી છે.
- મા, તમારી એક સ્મિત મારી બધી ચિંતા દૂર કરે છે.
- તમારી મમતા જેવી દુનિયામાં બીજી કોઈ વસ્તુ નથી.
- મા, તમારા પ્રેમ માટે જેટલો આભાર માનું એટલો ઓછો છે.
તમારી દીકરી માટે સુંદર અને લાગણીસભર શુભેચ્છાઓ માટે Birthday Wishes for Daughter in Gujarati વાંચી શકો છો.
Blessing Birthday Wishes for Mom

- મા, તમારા આશીર્વાદ મારા જીવનની સૌથી મોટી સંપત્તિ છે.
- તમે મારા જીવનનો સૌથી સુંદર હિસ્સો છો. હેપ્પી બર્થડે મા!
- મા, તમારી ખુશીમાં જ મારી ખુશી છે.
- તમારા પ્રેમની તોલ કોઈ વસ્તુ સાથે થઈ શકે નહીં.
- મારી દરેક સફળતામાં તમારો પ્રેમ છે. હેપ્પી બર્થડે!
- મા, તમારો હાથ હંમેશા મારા માથે રહે.
- તમે મારી પહેલી શિક્ષક અને સૌથી સારી માર્ગદર્શક છો.
- મમ્મી, તમારા પ્રેમ માટે દિલથી આભાર. હેપ્પી બર્થડે!
- મા, તમારું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે.
- તમારી સાથેનો દરેક દિવસ મારા માટે ખાસ છે.
Short Birthday Wishes for Mother

- મારી વહાલી મમ્મી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા!
- હંમેશા ખુશ રે અને હસ્તી રે. હેપ્પી બર્થડે માં!
- મારા જીવન ની સૌથી ખાસ વ્યક્તિને જન્મદિવસની શુભકામનાઓ.
- મા, તારા આશીર્વાદ હંમેશા મારી સાથે રહે. હેપ્પી બર્થડે!
- ભગવાન તને લાંબું આયુષ્ય આપે. જન્મદિવસની શુભેચ્છા મમ્મી!
- મમ્મી, ભગવાન તારી દરેક ઈચ્છા પૂરી કરે. હેપ્પી બર્થડે!
- મારી વહાલી માને જન્મદિવસની શુભકામનાઓ.
- મા, તારી જિંદગી હંમેશા ખુશીઓથી ભરેલી રહે happy birthday.
- તું છે એટલે મારું જીવન ખુશીઓથી ભરેલું છે. હેપ્પી બર્થડે મા!
- મારી પ્રિય મમ્મીને જન્મદિવસની દિલથી શુભેચ્છા.
Funny Birthday Wishes in Gujarati for Mother

- મમ્મી, આજે તમારી બધી ડાંટ માફ! હેપ્પી બર્થડે! 😄
- હેપ્પી બર્થડે મા! આજે રિમોટ પણ તમારો! 😂
- મા, ઉંમર વધે છે, પણ ડાંટ હજુ પણ એ જ છે! 😜
- મમ્મી, આજે તમે Birthday Queen છો! 👑🎂
- આજે કેક મોટો રાખજો, ઉંમર નહીં જણાવીએ! 😂
- હેપ્પી બર્થડે મા! આજે ઘરનું કામ તમે નહીં, હું કરીશ! 😄
- હેપ્પી બર્થડે મા! આજે ડાંટથી એક દિવસની રજા આપજો! 😂
- મા, તમે બેસ્ટ છો, બસ ડાંટ થોડી ઓછી કરો! 😄
- હેપ્પી બર્થડે મા! કેક ખાશો અને ઉંમર ભૂલી જશો! 😂
- હેપ્પી બર્થડે મા! આજે તમારી મરજી, કાલથી મારી મરજી! 😂
Birthday Wishes for Mother from Daughter

- મમ્મી, તું મારી સૌથી સારી મિત્ર છો. હેપ્પી બર્થડે!
- તારી દીકરી બનવું મારા માટે ગર્વની વાત છે.
- મા, તારો પ્રેમ મારા માટે સૌથી ખાસ છે.
- તમે હંમેશા મારી પ્રેરણા રહેશો. હેપ્પી બર્થડે!
- મમ્મી, તમારી દરેક ખુશી માટે મારી પ્રાર્થના છે.
- મારી વહાલી મમ્મીને જન્મદિવસની શુભેચ્છા.
- મા, તમારો પ્રેમ હંમેશા મારી સાથે રહે.
- તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે. હેપ્પી બર્થડે મા!
- મમ્મી, તમે મારા જીવનની સૌથી સુંદર વ્યક્તિ છો.
- મારી વહાલી મમ્મીને ખૂબ બધો પ્રેમ અને શુભકામનાઓ.
ગર્લફ્રેન્ડના જન્મદિવસ માટે રોમેન્ટિક અને પ્રેમભરી Birthday Wishes for Girlfriend in Gujarati પણ અહીં જોઈ શકો છો.
Birthday Wishes for Mother from Son

- મા, તું મારા જીવનની સૌથી મોટી તાકાત છો.
- મમ્મી, તમારા આશીર્વાદથી હું હંમેશા આગળ વધું.
- મારી વહાલી માને હેપ્પી બર્થડે!
- મા, તમારો પ્રેમ મારા માટે સૌથી કિંમતી છે.
- તમે મારા જીવનના સૌથી સારા માર્ગદર્શક છો.
- મમ્મી, તમારી ખુશી જ મારી સૌથી મોટી ઈચ્છા છે.
- મા, તમારો હાથ હંમેશા મારા માથે રહે.
- તમારા સંસ્કાર મારા જીવનની સૌથી મોટી ભેટ છે.
- મમ્મી, તમારા પ્રેમ માટે દિલથી આભાર.
- મા, હંમેશા ખુશ રહો. હેપ્પી બર્થડે!
WhatsApp Birthday Wishes for Mother

- હેપ્પી બર્થડે મારી વહાલી મા! ❤️
- મારી મમ્મીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા! 🎂
- મા, હંમેશા ખુશ રહો. હેપ્પી બર્થડે! ❤️
- મારી દુનિયાની સૌથી સારી મમ્મીને હેપ્પી બર્થડે!
- મા, તમારો આશીર્વાદ હંમેશા મારી સાથે રહે.
- મમ્મી, તમારું સ્મિત હંમેશા જળવાઈ રહે.
- મારી વહાલી માને જન્મદિવસની દિલથી શુભકામનાઓ.
- હેપ્પી બર્થડે મા! ભગવાન તમને ખુશ રાખે.
- મા, તમે મારા માટે સૌથી ખાસ છો. ❤️
- જન્મદિવસની શુભેચ્છા મારી પ્રિય મમ્મી!
How to Make Your Mother’s Birthday Special
મમ્મી ના જન્મદિવસ ને ખાસ બનાવવા મોંઘી ભેટ ની જરૂરી નથી. પ્રેમથી કરેલી નાની-નાની વસ્તુઓ પણ તેમને ખૂબ ખુશ કરી શકે છે.
- સવારે મમ્મીને પ્રેમથી Birthday Wish કરો.
- તેમની પસંદનું ભોજન બનાવી આપો.
- પરિવાર સાથે કેક કાપો.
- મમ્મીને નાની સરપ્રાઈઝ ગિફ્ટ આપો.
- તેમની સાથે થોડો ખાસ સમય પસાર કરો.
- તેમને કહો કે તમારા જીવનમાં તેમનું કેટલું મહત્વ છે.
મમ્મી નો જન્મદિવસ તેમના માટે પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે. મોંઘી ભેટ કરતાં દિલથી આપેલી નાની શુભેચ્છા પણ મમ્મીના ચહેરા પર ખુશી લાવી શકે છે.
ઉપર આપેલી Gujarati Birthday Wishes for Mother માંથી તમારી મનપસંદ wish પસંદ કરીને તમારી મા અથવા મમ્મીને મોકલો અને તેમનો જન્મદિવસ વધુ ખાસ બનાવો.
આવી જ વધુ સુંદર ગુજરાતી wishes, quotes અને status માટે Gujarati Wish ની મુલાકાત લઈ શકો છો.
FAQ:
મમ્મીને જન્મદિવસની શુભેચ્છા કેવી રીતે આપવી?
મમ્મીને દિલથી અને પ્રેમભર્યા શબ્દોમાં જન્મદિવસની શુભેચ્છા આપવી સૌથી સુંદર રીત છે. તમે તેમને WhatsApp, Facebook અથવા Instagram પર પણ wish કરી શકો છો.
મમ્મી માટે ટૂંકી જન્મદિવસની શુભેચ્છા શું લખવી?
“મારી વહાલી મમ્મીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા! હંમેશા ખુશ રહો અને સ્વસ્થ રહો.” જેવી ટૂંકી wish લખી શકો છો.
મમ્મીને WhatsApp પર Birthday Wish કેવી રીતે કરવી?
WhatsApp પર મમ્મીનો ફોટો મૂકીને સાથે ટૂંકી અને પ્રેમાળ Birthday Wish લખી શકો છો. ❤️🎂 જેવા emoji પણ ઉમેરી શકો છો.
મમ્મી માટે Funny Birthday Wish લખી શકાય?
હા, મમ્મી સાથેના સંબંધ અને તેમના સ્વભાવ પ્રમાણે મજેદાર Birthday Wish લખી શકાય. હળવી મજાક સાથેની wish જન્મદિવસને વધુ ખાસ બનાવી શકે છે.
માતાના જન્મદિવસે શું ગિફ્ટ આપી શકાય?
મમ્મીની પસંદગી પ્રમાણે કપડાં, હેન્ડબેગ, ફૂલ, ફોટો ફ્રેમ અથવા નાની સરપ્રાઈઝ ગિફ્ટ આપી શકાય. સૌથી મહત્વનું છે તેમની સાથે પ્રેમથી સમય પસાર કરવો.



