પત્નીનો જન્મદિવસ દરેક પતિ માટે એક ખાસ હોય છે. જીવનની દરેક મુશ્કેલી માં પત્ની દરેક સમયે પતિનો સાથ આપે છે અને પરિવારને પ્રેમથી સંભાળે છે. તેથી તેમના જન્મદિવસે દિલથી કહેલા થોડા શબ્દો પણ તેમના માટે ખૂબ ખાસ બની શકે છે.
જો તમે તમારી પત્નીને જન્મદિવસની શુભેચ્છા આપવા માંગતા હોય તો અહીં તમને પ્રેમભરી, રોમેન્ટિક, મજેદાર અને ભાવુક શુભેચ્છાઓ મળશે. તમે તમારી પસંદગી મુજબ આમાંથી કોઈપણ સંદેશ તમારી પત્નીને મોકલી શકો છો અને તેમના ખાસ દિવસને વધુ યાદગાર બનાવી શકો છો.
Birthday Wishes for Wife in Gujarati

મારી જીવનસાથી અને મારી દોસ્ત,મારા સુખ-દુઃખની સાથીદાર,
હંમેશાં મારો સાથ આપવા બદલ દિલથી આભાર,
ભગવાન તને હંમેશાં ખુશ રાખે
Happy Birthday My Dear Wife.
મારા દરેક સુખ દુઃખ માં સાથ આપનાર,
મારી ચિંતા કરનાર મારી પ્રિય પત્નીને દિલથી શુભેચ્છાઓ.
જીવનભર તારો સાથ મળે રહે એવી પ્રભુ ને પ્રાર્થના,
જન્મદિવસ ની જાજેરી શુભકામના
જીવનના દરેક પડાવમાં સાથ આપનાર પત્ની મળવી એ નસીબની વાત છે,
તમે મારા જીવનમાં છો એ મારા માટે સૌથી મોટી ખુશી છે,
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મારા દરેક સમયમાં મારી સાથે રહેવા બદલ તારો આભાર,
તું માત્ર મારી પત્ની નથી, પરંતુ મારી સૌથી સારી દોસ્ત પણ છો.
Happy Birthday મારી પ્રિય પત્ની.
તમારી સાથે નો દરેક દિવસ ખાસ છે,
આપણા પ્રેમ અને સાથની આ સફર હંમેશાં ખાસ રહે,
મારી પ્રિય દોસ્ત ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મારી દયાન રાખવા અને દરેક સમયે સાથે રહેવા બદલ હું તારો આભારી છું,
ભગવાન કરે આપણે જીવનના દરેક પળ સાથે પસાર કરીએ.
Happy Birthday My Love.
આજે તારા આ ખાસ દિવસે બસ એટલું જ કહીશ કે,
તું મારા જીવનમાં છો એ જ મારા માટે સૌથી મોટી ભેટ છે,
હંમેશાં ખુશ અને હસ્તી મુસ્કુરાતી રહે,
Happy Birthday My soulmate
જો તમે તમારા ભાઈના જન્મદિવસ માટે પણ પ્રેમભર્યા અને દિલથી લખેલા સંદેશાઓ શોધી રહ્યા છો, તો Birthday Wishes for Brother in Gujarati પણ જોઈ શકો છો.
Romantic Birthday Wishes for Wife in Gujarati

તું મારા જીવનમાં આવી ત્યારથી દરેક દિવસ વધુ સુંદર બની ગયો છે,
તારા પ્રેમથી મારુ જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે,
તારી સાથે જીવનનો દરેક દિવસ ખાસ લાગે છે,
મારી પ્રિય પત્નીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
તમારી સાથે પસાર થતી દરેક ક્ષણ મને ખૂબ ગમે છે.
તું મારા જીવનનો સૌથી સુંદર હિસ્સો છો.
તારો પ્રેમ અને સાથ હંમેશાં આમ જ મળતો રહે.
હેપ્પી બર્થડે મારી પ્રિય જીવનસાથી.
તું માત્ર મારી પત્ની નથી,
મારા મારા દિલનો સૌથી મહત્વનો હિસ્સો છો,
તમારા વગર જીવન અધૂરું લાગે છે,
જન્મદિવસની પ્રેમભરી શુભેચ્છાઓ.
તારો હસતો ચેહરો મારી સૌથી મોટી ખુશી છે.
તારી સાથે હોવ ત્યારે દરેક મુશ્કેલી નાની લાગે છે.
જીવનભર ટેરો હાથ મારા હાથમાં રહે એવી ઈચ્છા છે.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારી જાન.
તારા પ્રેમે મારા જીવનને એક નવી ખુશી આપી છે.
તારી સાથે વિતાવેલો દરેક દિવસ મારા માટે ખાસ છે.
તમે મારા જીવનની એ વ્યક્તિ છો જેના વગર ખુશી અધૂરી લાગે છે,
હેપ્પી બર્થડે મારી પ્રિય પત્ની.
તારી સાથે વિતાવેલી પળો પણ મારા માટે યાદગાર છે.
તારા પ્રેમથી મારું જીવન સુંદર બન્યું છે.
બસ, આવનારા વર્ષમાં પણ તમારો સાથ આમ જ મળતો રહે.
Happy Birthday My wonderful wife
મારા જીવનમાં તું છો એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે.
તમારી સાથે હસવું અને ખુશીઓ વહેંચવી મને ખૂબ ગમે છે.
આપણો પ્રેમ સમય સાથે હંમેશાં વધતો રહે.
Happy Birthday My My dear wife
જેમ પત્નીનો સાથ જીવનમાં ખાસ હોય છે, તેમ બહેનનો પ્રેમ અને લાગણી પણ પરિવારના સંબંધોમાં એક અલગ સ્થાન ધરાવે છે. તમારી બહેન માટે જન્મદિવસની શુભેચ્છાઓ શોધી રહ્યા હો તો Birthday Wishes for Sister in Gujarati અહીંથી વાંચી શકો છો.
Funny Birthday Wishes for Wife

હેપ્પી બર્થડે મારી નખરાળી રાણી
આજે તમારા બધા નખરા ચાલશે
કાલથી ફરી નિયમો લાગુ થશે
Have a Wonderful Birthday My Drama Queen
જન્મદિવસની શુભેચ્છા મારી પ્રિય પત્ની
આજે બધા નિર્ણય તમારા જ રહેશે
પણ ખર્ચ હંમેશાં મારા ખિસ્સાનો રહેશે
Happy Birthday My Expensive Love
હેપ્પી બર્થડે મારી સુંદર પત્ની
ઉંમર વધે પણ નખરા નહીં ઘટે
તમારી મસ્તી હંમેશાં આવી જ રહે
Best Wishes on Your Birthday My Crazy Wife
આજે તમારો ખાસ જન્મદિવસ છે
એટલે ઝઘડો થોડો ઓછો કરજો
તો ગિફ્ટ આપવાનું ભૂલીશ નહીં
Cheers to Your Special Day My Angry Bird
જન્મદિવસ મુબારક મારી વહાલી પત્ની
તમારી ઉંમર પૂછવાની હિંમત નથી
મારે હજી લાંબું જીવન જીવવું છે
One Year Older, Still My Favorite Headache
હેપ્પી બર્થડે મારી મસ્તીખોર પત્ની
તમારી સ્માઈલ હંમેશાં આવી રહે
અને મારા ખિસ્સા સુરક્ષિત રહે
Celebrating You Today, My Love
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
તમારી ખુશી હંમેશાં મારી જવાબદારી
પણ બજેટની ચિંતા તારી જવાબદારી
Warm Birthday Wishes My Expensive Love
જન્મદિવસની શુભેચ્છાઓ માત્ર જીવનસાથી માટે જ નહીં, પરંતુ તમારા ખાસ મિત્રો માટે પણ દિલથી આપી શકાય છે. જો તમે તમારા મિત્ર માટે સુંદર જન્મદિવસના સંદેશાઓ શોધી રહ્યા છો, તો Birthday Wishes for Best Friend in Gujarati પણ જોઈ શકો છો.
Heart Touching Birthday Wishes for Wife

મારા દરેક સુખમાં તું ભાગીદાર છે.
મારા દુઃખમાં તમે હંમેશાં મારી સાથે રહ્યા.
તમારા સાથ માટે દિલથી આભાર મારી પત્ની,
જન્મદિવસની શુભેચ્છાઓ મારા પ્રેમને.
તારી સાથે જીવનની સફર સુંદર લાગે છે,
તારો પ્રેમ મને હંમેશાં હિંમત આપે છે,
તારા જન્મદિવસે તારી ખુશી ની કામના કરું છુ,
મારા પ્રેમને સુંદર દિવસની શુભેચ્છાઓ
તમે છો એટલે હું અને મારું ઘર ખુશહાલ છે,
તમારી સ્મિતથી દરેક દિવસ સુંદર બને છે,
તું મારા જીવનની સૌથી ખાસ વ્યક્તિ છો,
મારી પ્રિય પત્નીને જન્મદિવસની દિલથી શુભેચ્છાઓ.
તારા વગર જીવન થોડું અધૂરું લાગે.
ટેરો સાથ હોઈ તો દરેક ક્ષણ યાદગાર બની જાય.
તું મને મળી એ મારા જીવનનું સૌભાગ્ય છે.
તારા જન્મદિવસે દિલથી શુભકામનાઓ.
મારા સપનાઓને સમજવા બદલ તમારો આભાર.
દરેક મુશ્કેલીમાં મારો હાથ પકડ્યો છે.
તારો પ્રેમ મારા જીવનની સૌથી મોટી ખુશી.
જન્મદિવસની શુભેચ્છાઓ મારા પ્રેમને.
આજે તમારા જન્મદિવસે દિલની વાત કહું.
તમારી ખુશી મારા માટે હંમેશાં મહત્વની છે.
તારો સાથ જીવનભર આમ જ મળતો રહે.
જન્મદિવસે તમને જીવનભરની ખુશીઓ મળતી રહે.
વર્ષો પસાર થાય, આપણો પ્રેમ વધતો રહે.
મારા જીવનમાં તમે સૌથી કિંમતી છો.
હંમેશાં મારી સાથે રહેજો, મારી પ્રિય પત્ની.
મારી જીવનસાથીને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ.
Emotional Birthday Wishes for Wife in Gujarati

મારા જીવનના દરેક સુખમાં તારો અમૂલ્ય ફાળો છે.
મારા દુઃખના સમયે તુ હંમેશાં સાથે રહી છો.
તારો પ્રેમ અને સાથ મારા માટે ખુબ કીમતી છે.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
તું માત્ર મારી પત્ની નય, મારી તાકાત છો.
મારી દરેક પરેશાની તે પોતાની સમજીને દૂર કરી છે
તારા સાથથી જીવનની મુશ્કેલીઓ સરળ લાગે છે.
ભગવાન તમને હંમેશાં ખુશ રાખે, તારો જન્મદિવસ સુંદર રહે.
જીવનમાં તારો સાથ મળ્યો એ મારું પરમ સૌભાગ્ય છે.
તારાં સાથે વિતાવેલી દરેક ક્ષણ ખાસ છે.
આપણે સાથે વિતાવેલા દિવસો હંમેશાં યાદ રહેશે.
મારી પ્રિય પત્નીને જન્મદિવસની શુભેચ્છાઓ.
જ્યારે પણ હું થાકું, ત્યારે તું હિંમત આપે છો.
તારી ખુશી માટે હંમેશાં હું કામના કરું છું.
મારા પ્રેમની કિંમત શબ્દોમાં કહી શકાય નહીં.
જન્મદિવસે તમને દિલથી ખૂબ પ્રેમ.
તમારી હાજરીથી મારું જીવન પૂર્ણ લાગે છે.
તમારા વગર ખુશીઓ પણ અધૂરી લાગે છે.
જીવનભર તમારો હાથ મારા હાથમાં રહે.
મારા પ્રેમને સુંદર દિવસની શુભેચ્છાઓ
તારા સ્મિતથી મારો દિવસ ખાસ બની જાય છે.
તારો સાથ મારા માટે સૌથી ખાસ છે.
તારા જીવનમાં ક્યારેય દુઃખ ન આવે.
જન્મદિવસે ભગવાનને આ જ પ્રાર્થના છે.
તારી સાથે જીવનની દરેક પળ સુંદર બની ગઈ છે.
તારા પ્રેમે મને હંમેશાં મજબૂત બનાવ્યો છે.
આપણા સંબંધમાં પ્રેમ હંમેશાં આવો જ રહે.
તમને પ્રેમ કરવાનું વધુ એક સુંદર વર્ષ, happy birthday જાન.
How to Wish Your Wife on Her Birthday
તમારી પત્નીના જન્મદિવસે તેમને એવી શુભેચ્છા આપો જે સીધી તેમના દિલ સુધી પહોંચે. તમારા જીવનમાં તેમનું મહત્વ, તેમનો પ્રેમ અને દરેક મુશ્કેલ સમયમાં મળેલા સાથને યાદ કરીને દિલથી જન્મદિવસની શુભેચ્છા આપો.જન્મદિવસે થોડા ખાસ શબ્દો પણ તેમના ચહેરા પર સ્મિત લાવી શકે છે.
જો તમે પત્નીના જન્મદિવસે કંઈક ખાસ કહેવા માંગતા હો, મોંઘી ભેટ કરતાં દિલથી કહેલા શબ્દો વધારે યાદ રહી શકે છે.
જન્મદિવસની શુભેચ્છાઓ ઉપરાંત ગુજરાતી ભાષામાં વધુ સુંદર wishes, quotes અને suvichar માટે તમે GujaratiWish ની મુલાકાત પણ લઈ શકો છો.
FAQ:
પત્નીને જન્મદિવસની શુભેચ્છા કેવી રીતે આપવી?
પત્નીને જન્મદિવસની શુભેચ્છા આપતી વખતે પ્રેમ અને લાગણીથી ભરેલો સંદેશ લખો. તેમના સાથ, પ્રેમ અને કાળજી માટે આભાર વ્યક્ત કરીને દિવસને ખાસ બનાવી શકો છો.
પત્ની માટે રોમેન્ટિક જન્મદિવસની શુભેચ્છા શું લખવી?
તમે પત્નીને તમારા જીવનમાં તેમના મહત્વ વિશે કહી શકો છો. તેમના પ્રેમ અને સાથને યાદ કરીને “મારી પ્રિય જીવનસાથી, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ” જેવા શબ્દો લખી શકો છો.
પત્નીના જન્મદિવસ માટે Instagram Caption શું લખવું?
“મારા જીવનની સૌથી ખાસ વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છાઓ. તમારો પ્રેમ મારા જીવનની સૌથી સુંદર ભેટ છે.” જેવી રોમેન્ટિક Caption લખી શકો છો.
પત્નીના જન્મદિવસે WhatsApp પર શું લખવું?
WhatsApp પર ટૂંકો અને દિલથી લખેલો સંદેશ મોકલી શકાય. “Happy Birthday My Love, તમારો સાથ મારા જીવનની સૌથી મોટી ખુશી છે” જેવા શબ્દો સારા રહેશે.
પત્નીના જન્મદિવસે શું ગિફ્ટ આપવી?
પત્નીની પસંદગી પ્રમાણે કપડાં, જ્વેલરી, પરફ્યુમ, હેન્ડબેગ, ઘડિયાળ અથવા કોઈ યાદગાર ગિફ્ટ આપી શકાય. સાથે હાથથી લખેલો પ્રેમભર્યો સંદેશ આપશો તો ગિફ્ટ વધુ ખાસ બની શકે છે.



